ઉનાળામા દરરોજ પીવો એક ગિલાસ શેરડીનો રસ, થશે આ 10 ફાયદા

Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2023 (08:34 IST)
- શેરડીના રસમાં એન્ટી-કેન્સર ગુણ  છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ અટકાય છે. જેના લીધે તમે કેન્સરના ખતરાથી બચી જાવ છો.
 
-શેરડીનો રસ પથરી કાઢવામાં મદદ કરે છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણ ધીમે-ધીમે પથરી પીગળી જાય છે.
 
-યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન દૂર કરે
શેરડીના રસમાં ડ્યુરેટિક ગુણ રહેલો છે. જે સો જોડાયેલી સમસ્યાઓને દૂર કરવાનો ગુણ રાખે છે. 
 
-રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે
 
- એનિમિયાને લોહીની ઉણપ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
 
-શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલું છે. જો તમે હાડકાં મજબૂત બનાવવા માગતા હો અને તમે એલીટ હો તો તમારા માટે શેરડીનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે
 
શેરડીનો રસ ગરમીમાં થનારી ડિહાઈડ્રેશનની સમસ્યાથી છુટકારો અપાવીને શરીરને હાઈડ્રેટ કરવામાં સહાયક છે. 
 
- તેમા રહેલા આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મૈગનીઝ શરીરને પોષણ આપીને કમજોરી દૂર કરે છે. 
 
- તેમા ગ્લુકોઝ જોવા મળે છે. જે પાણીની કમીને પૂરી કરવાની સાથે જ શરીરને ઉર્જા આપવામાં સહાયક છે. 
 
-આ યૂરિન ઈંફેક્શન, મૂત્ર વિકાર અને કિડની સંબંધી સામાન્ય રોગને પણ દૂર કરે છે.  
 
-જો ડાયાબિટીસ છે તો તેનુ ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછુ થવાને કારણે તમને કોઈ પ્રકારનુ નુકશાન પણ થતુ નથી. 
 
- મોટેભાગે કમળાના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આ લીવરને ડિટૉક્સીફાઈ કરે છે. 
 
- વાળ ખરી રહ્યા છે તો નિયમિત શેરડીનો રસ પીવાથી ફાયદો થશે. 
 
- શેરડીનો રસ રોજ પીવામાં આવે તો આ ઑસ્ટિયોપોરોસિસ જેવા રોગમાં લાભકરી છે. 
 
- આ મોઢાની કરચલીઓ દૂર કરીને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. 
 
- આ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારીને કેંસરની રોકથામમાં પણ લાભદાયક માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

Next Article