Monsoon Diet- વરસાદમાં દૂધ દહીંથી શા માટે કરવુ જોઈએ પરેજ? જાણો અસલી કારણ

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2022 (14:43 IST)
Avoid Eat Milk And Curd In Monsoon: આખા ભારતમાં માનસૂન આપી ગયુ છે. જેનાથી લોકોને ભયંકર ગરમી અને ઉમસથી રાહળ મળી ગઈ છે. પણ જો તમે ઈચ્છો છો કે આ રાહત આફત ન બની જાય તો તેના માટે તમને ડેલી ડાઈટમાં આ જરૂરી ફેરફાર કરવા પડશે. જેનાથી ડેરી પ્રોડક્ટસ પણ શામેલ છે. સામાન્ય રીતે અમે દૂધ-દહીંને હેલ્દી ડાઈટમાં શામેલ કરો છો પણ વરસાદના મૌસમમાં તેનો ખરાબ અસર થઈ શકે છે. 
 
વરસાદના મૌસમમાં શા માટે ઓછુ ખાવુ જોઈએ દૂધ-દહીં? 
 
1. કીટાણુના કારણ 
વરસાદના મૌસમમાં ગ્રીનરી વધી જાય છે. અને લીલી ઘાસની સાથે ઘણી એવી ખરપતવાર ઉગવા લાગે છે જેમાં કીટક પણ થઈ જાય છે. ગાય, ભૈંસ અને બકરી તેને ખાય છે તેનો રિઆમ આ હોય છે કે કીટાણુ ઘાસ ફૂલથી દૂધ આપતા જાનવરોના પેટમાં પહોંચી જાય છે અને પછી જ્યારે આ દૂધ આપે છે તો તેના સેવનથી અમારા શરીરને નુકશાન પહોંચી શકે છે. સારુ છે કે અમે શ્રાવણ પસાર થઈ જવાની રાહ જોઈએ અને આ મિલ્ક પ્રોડક્ટસથી થોડી દૂરી બનાવી લેવી જોઈએ. 
 
2. ડાઈજેશનની પ્રોબ્લેમ 
વરસાદના મૌસમમાં હમેશા લોકોને ડાઈઝેશન દુરૂસ્ત નહી રહે તેથી જો તમે વધારે ફેટી મિલ્કનો સેવન કરશો તો પાચનમાં પરેશાની આવી શકે છે અને પેટમાં દુખાવો, ગૈસ, ઝાડા અને ઉલ્ટીની ફરિયાસ પણ શક્ય છે તેથી માનસૂનમાં થોડો પરેજ જરૂરી થઈ જાય છે. 
 
3. શરદી -ખાંસી 
ભયંકર ગરમીમાં અમે વધારેથી વધારે દહી ખાવાની સલાહ આપવામાં આવે છે કારણકે તેનાથી પેટ ઠંડુ રહે છે અને પાચનથી સંકળાયેલી કોઈ પરેશાની આવતી નથી. પણ વરસાદમાં મૌસમ આમ જ ઠંડુ થઈ જાય છે અને જો અમે ઠંડી વસ્તુ વધારે ખાશો તો તો શરદી અને ફ્લૂનું જોખમ રહે છે.
 

સંબંધિત સમાચાર

Next Article