હાર્ટ અટેક આવવાના 1 મહીના પહેલા જ શરીર આપવા લાગે છે આ 5 સંકેત, અવગણના ન કરવી

Webdunia
સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (17:44 IST)
સ્વાસ્થય માણસની સૌથી મોટી દૌલત છે. આજકાલના ભાગદોડ ભરેલી જીવન અને ખરાબ ખાનપાનના કારણે ઘણા લોકોમાં હાર્ટ અટેકની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જે અમારા દિલને પ્રભાવિત કરે છે. અત્યારે જ તમને સાંભળ્યું હશે કે એક અભિનેત્રીનો હાર્ટ અટેકના કારણે નિધન થઈ ગયું હતું. તેથી જરૂરી છે કે આપણા દિલનો સારી રીતે કાળજી લેવી. આજે અમે તમને જણાવીશ કેટલાક એવા સંકેત જણાવી રહ્યા છે જેની વિશે શરીર અમને 1 મહીના પહેલા જણાવી દે છે. 
 
નસમાં સોજા અને ભૂરો પડવુ
તમે બધા જાણો છો કે અમારું દિલના બધા ભાગમાં લોહી પહોંચાડે છે. પણ જ્યારે હાર્ટમાં પરેશાની થઈ જાય છે તો તે ફૂલવા લાગે છે જેના કારણે શરીરના ઘણી જગ્યા પર લોહી સારી રીતે પહોંચી શકતું નહી અને અંગનો રંગ ભૂરો પડવા લાગે છે. 

મિત્રો જો તમે પૂરતી ઉંઘ લઈ રહ્યા છો અને સવારે ઉઠતા પર પણ તમને થાક લાગી રહી છે તો આ સારા સંકેત નથી. આ હાર્ટ અટેક આવવાથી પહેલાના સંકેત છે. તેથી તમે જલ્દીથી ડાકટરને મળવું. 
વાર વાર ચક્કર આવવું અને આંખમાં અંધેરા આવવું 
દિલ અમારા શરીરમાં લોહી સપ્લાઈ કરે છે. હાર્ટ અટેક આવતા પહેલા અમાતું દિલ લોહીને અમારા શરીર સુધી યોગ્ય રીતે અપ્લાઈ નહી કરી શકતું જેના કારણે વાર-વાર ચક્કર આવે છે અને આંખમાં અંધેરો આવે છે. 
અચાનક છાતીમાં દુખાવો: 
હાર્ટ અટેક આવતા પહેલા આ સૌથી મહત્વપૂર્ણ લક્ષણ છે. વચ્ચે અચાનક છાતીમાં દુખાવો હાર્ટ અટેક આવવાના સૌથી મહત્વપૂર્ણ લક્ષણ છે. તેથી જો આ લક્ષણ જોવાય તો કદાચ અવગણના ન કરવી.  
 

સંબંધિત સમાચાર

Next Article