વરસાદના મૌસમમાં બહારના ભોજન થઈ શકે છે ખતરનાક

Webdunia
શુક્રવાર, 13 જુલાઈ 2018 (01:01 IST)
આમ તો હમેશા જ બહારની વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ પણ વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવામાં વધા સાવધાની રાખો. કારણ કે ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે. ફ્રાઈડ ફૂડન ખાવો.

કારણ કે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે જેથી એસિડીટીની સ્મસ્યા થઈ શકે છે. માંસાહારના પ્રયોગથી બચવું જોઈએ.

વરસાતના મૌસમમાં તુલસી , આદું , ફુદીના હળદર હીંગ , જીરા અને લીમડાના વધારે સેવન કરો કારણ  કે આ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટ સંબંધી રોગોથી દૂર રાખે છે.

તેનાથી  એસીડીટી ,કબ્જિયાત અપચ જેવી સમસ્યાઓ નહી થાય છે.
વરસાદના મૌસમમાં પેટના સાફ-સફાઈ માટે થોડી માત્રામાં મધના સેવન કરવા લાભકારી હોય છે.
મધ આંતરડાને સાફ કરે છે .
દાણા મેથી , હળદર અને કરેલા તમને સંક્રમણ થી બચાવે છે.
આ સિવાય રોગ પ્રતિરોધકતા વધારવા માટે ખાટા અને વિટામિન સી થી ભરપૂર ફળ જેવા સંતરા વગેરેના સેવન કરો. 

સંબંધિત સમાચાર

Next Article