ઉભા ઉભા પાણી પીવાની ટેવ આજથી છોડી દેજો

Webdunia
બુધવાર, 31 જાન્યુઆરી 2024 (12:16 IST)
- ઉભા થઈને પાણી પીવાથી હોય છે ગંભીર નુકશાન
-  ફેફસાંની સાથે સાથે દિલની સંબંધી રોગો 
 
શુ તમે જાણો છો કે આપણે પાણી કેવી રીતે પીવુ જોઈએ ? હકીકતમાં મોટાભાગના લોકો પાણી ઉભા થઈને પીવે છે. જેનાથી આપણા શરીર પર અનેક દુષ્પ્રભાવ પડે છે. આવો જાણો ઉભા થઈને પાણી પીવાથી શુ નુકશાન થઈ શકે છે ? 
 
આ તો અમે બધા જાણીએ છે કે આખો દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું અમારા સ્વસ્થય માટે કેટલો જરૂરી હોય છે. પણ તમને આ નહી ખબર હશે કે જે પોજીશનમાં તમે પાણી પીઓ છો તો તેનો પણ તમારા આરોગ્ય પર અસર પડે છે. તમારા વડીલ હમેશા કહેતા હશે કે બેસીને શાંતિથી પાણી પીવું જોઈએ. તેનો કારણ છે કે બેસતા પર અમારી માંસપેશીઓ અને નર્વસ સિસ્ટમ રિલેક્સ થઈ જાય છે અને એવી સ્થિતિમાં ધીમે ધીમે પાણી પીવાથી શરીરને ફાયદો હોય છે. તેથી ઘણા લોકો જલ્દીમાં ઉભા થઈને તે ચાલતા ચાલતા ફટાફટ પાણી પી જાય છે. 
પાની માનવ શરીર માટે ખૂબ જરૂરી તત્વોમાંથી એક છે. પાણી પીવાના ફાયાઅથી દરેક કોઈ વાકેફ છે. આ તો બધાને ખબર છેકે આખા દિવસમાં કેટલીવાર પાણી પીવુ જોઈએ અને તેના શુ ફાયદા થાય છે.  પણ શુ તમે જાણો છો આપણે પાણી કેવી રીતે પીવુ જોઈએ ?
 
મોટાભાગના લોકો ઉભા ઉભા પાણી પીતા જોયા હશે. ઉભા ઉભા પાણી પીવાથી આપણા શરીર પર અનેક પ્રકારના દુષ્પ્રભાવ પડે છે. આવો જાણીએ ઉભા ઉભા પાણી પીવાથી શુ નુકશાન થઈ શકે છે. 
 
1 પાચનતંત્ર માટે નુકશાન - જ્યારે આપણે ઉભા ઉભા પાણી પીએ છીએ તો એ સહેલાઈથી પ્રવાહ થાય છે અને એક મોટા પ્રમાણમાં નીચે ખાદ્ય નલિકામાં જઈને નીચેલા પેટની દિવાલ પર પડે છે. તેનાથી પેટની દીવાલ અને આસપાસના અંગોને નુકશાન પહોંચવાની શક્યતા રહે છે.  લાંબા સમય સુધી આવુ આવુ થવાથી પાચન તંત્ર અને દિલ તેમજ કિડનીની સમસ્યાઓ થઈ જાય છે. 
 
2. ઓર્થેરાઈટિસ થવાનો ખતરો - ક્યારેય પણ ઉભા થઈને પાણી ન પીવુ જોઈએ. તેનાથી ઘૂંટણ પર જોર પડે છે અને ઓર્થેરાઈટિસ થવાનો ખતરો રહે છે. 
 
3. કિડનીની બીમારી - જ્યારે ઉભા થઈને પાણી પીવામાં આવે છે ત્યારે પાણી ઝડપથી કિડનીના માધ્યમથી વધુ ગાળ્યા વગર જ પસાર થઈ જાય છે.  આ કારણે મૂત્રાશય કે રક્તમાં ગંદકી એકત્ર થઈ શકે છે. જેનાથી મૂત્રાશય, કિડની અને દિલની બીમારીઓ થાય છે.   
 
4. ગઠિયાની સમસ્યા - ઉભા રહીને પાણી પીવાથી શરીરમાં રહેલ અન્ય તરલ પદાર્થોના સંતુલનને બગાડી નાખે છે.  તેથી આ સાંધાનો ક્ષેત્ર અને ઘૂંટણમાં જરૂરી તરલ પદાર્થની ઉણપ ઉભી કરે છે. તેનાથી સાંધામાં દુખાવો અને ગઠિયા જેવી પરેશાનીઓ ઉભી થાય છે. 
 
 
- . જ્યારે તમે ઉભા થઈને પાણી પીવો છો તો, ઈસોફેગસથી પ્રેશરની સાથે પાણી પેટમાં તીવ્રતાથી જાય છે. તેનાથી તમારા પેટ પર વધારે પ્રેશર પડે છે. 
 
-  પ્રેશર પડવાથી પેટની આસપાસની જગ્યા અને ડાઈજેસ્ટિવ સિસ્ટમને નુકશાન પહોંચે છે. 
 
-  પાણી પ્રેશરથી શરીરના પૂરા બાયોલૉજિકલ સિસ્ટમ પર અસર પડે છે. 
 
-  પાણીના પ્રેશરથી શરીરના આખા બાયોલોજિકલ સિસ્ટમ પર અસર પડે છે. 
 
-  જે લોકો હમેશા જ ઉભા થઈને પાણી પીએ છે તેના ફેફસાંની સાથે સાથે દિલની સંબંધી રોગો થવાની પણ શકયતા વધારે હોય છે. 
 
-  ઉભા થઈને પાણી પીવાથી ફેફસાં પર ખરાબ અસર પડે છે. કારણકે ફૂડ પાઈપ અને વિંડ પાઈપમાં ઑક્સીજનની સપ્લાઈ રોકાઈ જાય છે. 
 
- ઉભા થઈને પાણી પીવાથી તરસ ઠીકથી બુઝતી નહી અને તૃપ્તિ નહી મળે. તે કારણ તમને વાર વાર તરસ લાગે છે.

સંબંધિત સમાચાર

Next Article