Health Tips આળસ અને થાક દૂર કરવા માટે Beetroot

Webdunia
મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (18:30 IST)
બીટમાં ફાસ્ફોરસ , ક્લોરીન , આયોડીન , આયરન અને વિટામિન હોય છે. એને ખાવાથી હીમોગ્લોબિનની માત્રા વધે છે. એમાં રહેલા એંટી ઓક્સીડેંટ  શરીરને રોગોથી બચાવે છે. 
 
1. થાક - બીટમ આં કાર્બોહાઈડ્રેડ હોય છે જે શરીરથી આળસ અને થાક દૂર કરી એલર્જી આપે છે. 
 
2. દિલ સંબંધી રોગ- એમાં નાઈટ્રેટ નામના તત્વ હોય છે જે લોહીના દાબ અને દિલથી સંકળાયેલી સમસ્યાઓને ઓછું કરે છે. 
 
3. ગ્લોઈંગ સ્કીન - બીટ ખાવાથી લોહી સાફ થઈને ત્વચામાં ચમક આવે છે. 
 
4. એનિમીયા- એમાં આયરન ઘણી માત્રામાં હોય છે . આ શરીરમાં લાલ રક્ત કોશિકાઓના નિર્માણ કરી એનિમીયાની સમસ્યા થવા નહી દે. 
 
5. પીરિયડની સમસ્યા- જે મહિલાઓને માહવારીથી સંબંધિત સમસ્યાઓ છે તે રોજ એક ગ્લાસ બીટના જ્યુસપી શકે છે. 
 
6. બ્લ્ડપ્રેશર્ રોજ એક ગ્લાસ બીટ, ગાજર, પાલક આમલા અને સેબથી બનેલા મિક્સ જ્યુઉસ પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલ રહે  છે. 
 
7. ક્બ્જિયાત- બીટને નિયમિત રૂપથી ખાવાથી કબ્જ અને બવાસીર જેવા પેટ સંબંધી રોગમાં લાભ મળે છે. 
 
8. સલાદમાં લેવી-એન સલાદ કે શાક બનાવી ખાઈ શકો છો. 

સંબંધિત સમાચાર

Next Article