✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગ્રેજ્યુએટ માટે આ વિભાગમાં નીકળી છે જોબ્સ, જલ્દી કરો એપ્લાય
Webdunia
બુધવાર, 17 એપ્રિલ 2019 (16:22 IST)
મહારાષ્ટ્ર લોક સેવા આયોગે ટેક્સ આસિસ્ટેંટ, સ્ટેનો અને અન્ય 234 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવી છે. ઉમેદવાર પોતાની ઈચ્છથી એપ્લાય કરી શકે છે.
શિક્ષણિક યોગ્યતા - ઉમેદવર પાસે બેચલર ડિગ્રી + મરાઠી ભાષાની માહિતી + ટાઈપિંગ જ્ઞાન હોવુ જોઈએ.
પદની વિગત
પદની સંખ્યા - 234 પદ
માધ્યમિક નિરીક્ષક સમહ A
ટેક્સ આસિસ્ટેટ ગ્રુપ એ
આશુલિપિક (મરાઠી)
આશુલિપક (અંગ્રેજી)
અરજી કરવાની અંતિમ તારીખ
આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 6 મે 2019 છે.
આયુસીમા - ઉમેદવારની વય 18-38 વર્ષની અંદર હોવી જોઈએ
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી રિટેન ટેસ્ટ અને ઈંટરવ્યુમાં પ્રદર્શન મુજબ કરવામાં આવશે.
સેલેરી - પગાર - 19,900-101,600/ INR રહેશે.
આ રીતે કરો અરજી - ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ mahampsc.mahaonline.gov.in દ્વારા 6 મે 2019 સુધી એપ્લાય કરી શકે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
SBI માં થશે 8000થી વધુ ભરતીયો, જલ્દી કરો એપ્લાય
SBI માં નીકળી છે 2000 નોકરીઓ, જલ્દી કરો એપ્લાય
વધુ જુઓ..
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ -
ગુજરાતી જોક્સ - કીબોર્ડ
ગુજરાતી જોક્સ - શું કરે છે?"
ગુજરાતી જોક્સ - 869 માં શું થયું
ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન
વધુ જુઓ..
નવીનતમ
કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન
શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?
ગાય અને દૂધવાળો
અળવીના પાતરા
કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
Next Article
જો કોંગ્રેસ આણંદની લોકસભા સીટ ન જીતી તો ગુજરાતમાં એક પણ સીટ નહી જીતી શકે - ભરતસિંહ સોલંકી