✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
આજથી ચાલશે ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ અનારક્ષિત એક્સપ્રેસ ટ્રેન
Webdunia
ગુરુવાર, 21 જુલાઈ 2022 (08:22 IST)
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન તારીખ 21 જુલાઈ 2022થી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ - પાલનપુર - ગાંધીધામ દૈનિક એક્સપ્રેસ
ટ્રેન 19406 ગાંધીધામ - પાલનપુર એક્સપ્રેસ તારીખ 21જુલાઈ 2022 થી રોજ સવારે 06:00 કલાકે ગાંધીધામથી ઉપડીને તે જ દિવસે 12:40 કલાકે પાલનપુર પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 19405 પાલનપુર - ગાંધીધામ એક્સપ્રેસ પાલનપુર થી 13:10 કલાકે ઉપડીને તે જ દિવસે 19:50 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓ માં ભીમાસર, ચિરઈ, ભચાઉ, વોંધ, સામાખ્યાલી , લકડિયા, શિવલાખા, ચિરોડ, કિડિયાનાગર, પદમપુર, ભુટકિયા ભીમાસર, આડેસર, લખપત, પીપરાલા, ગરમડી, સાંતલપુર,છાંણસરા, વાઘપુરા, વારાહી, પીપળી,રાધનપુર,દેવગામ, ભાભર, મીઠા, દિયોદર, ધનકવાડા, જસાલી, ભીલડી, લોરવાડા, ડીસા અને ચંડીસર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એક કોચ એસી ચેર કાર (આરક્ષિત) અને 10 સામાન્ય વર્ગના બિનઆરક્ષિત કોચ હશે.
ટ્રેન નંબર 19406/19405 માટે એસી ચેર કારનું બુકિંગ 20મી જુલાઈ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલ્લું છે.
ટ્રેન નંબર 09405/09406 પાલનપુર-રાધનપુર-પાલનપુર સ્પેશિયલ પેસેન્જર ટ્રેનનું સંચાલન કાયમ માટે બંધ થઇ જશે
ટ્રેનના સ્ટોપેજ, સમય, સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ટુ વ્હીલરની નવી સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે
31 જુલાઈ પહેલા કરી લો આ કામ, નહી તો ભરવો પડશે મોટો દંડ
Petrol-Diesel Excise Duty: પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો
અમદાવાદથી અમૃતસર, જયપુર માટે શુક્રવારથી ડેઈલી ફ્લાઈટ; વારાણસીની સીધી ફ્લાઈટ 4 ઓગસ્ટથી શરૂ થશે
ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમૂલે તેના ૭૫માં વર્ષમાં હાંસલ કર્યું રૂ. ૬૧,૦૦૦ કરોડનું ટર્નઓવર
વધુ જુઓ..
જરૂર વાંચો
મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે
જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે
Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા
વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?
શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ
વધુ જુઓ..
નવીનતમ
અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ
પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ
ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો
ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"
ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...
Next Article
અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ટુ વ્હીલરની નવી સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે