દિલ્હી વિકાસ પ્રાધીકરણ ના સહાયક કાર્યકારી ઈંજિનિયરના 23 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવવામાં આવી છે. ઉમેદવાર પોતાની ઈચ્છા અને યોગ્યતા મુજ એ પ્લાય કરી શકે છે.
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવાર પાસે મૈકેનિકલ સિવિલ અને ઈલેક્ટ્રિકલમાં એંજિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ.