Soap Use- દરરોજા ચેહરા પરા ઘસો છો સાબુ તો થઈ જાઓ સાવધાન

Webdunia
સોમવાર, 19 જૂન 2023 (11:32 IST)
અમે ભારતીય નહાવુ અમારી લાઈફસ્ટાઈલના મુખ્ય ભાગા છે. જે રીતે અમે દરરોજ ખાઈએ છે તેમજા અમારા માટે દરરોજા નહાવુ અમારા માટે ખૂબ જરૂરી છે. જેને સવારે ફટાફટ ઑફિસ જવુ છે તે ફ્રેશા થઈને સૌથી પહેલા સ્નાન કરે છે. સાબુથી શરીર અને ચેહરાની સફાઈ કરે છે શું આ સારી વાત છે શરીરમાં સાબુ ઘસવો જાણો તેના ફાયદા અને નુક્શાના

સાબુ લગાવવાના ફાયદા 
સ્કિન કેયર એક્સપર્ટના મુજબા જો કોઈ પણ માણસ સ્નાનના સમયે સાબુ લગાવે છે તો સ્કિન ઈંફેક્શન તેનાથી ઓછુ થાય છે. તે સિવાય શરીર પર રહેલી ગંદગી પણ નિકળી જાય છે. સાબુમાં જે બ્લિચિંગ એજંટ હોય છે તે શરીર પર રહેલ બેકટીરિયા અને ફંગસની સાથે શરીરમાં એક્ત્ર ડેડ સેલ્સ પણ નિકળી જાય છે અને તેનાથી સ્કિનની રોનક પરત આવી જાય છે. સ્કિન ગ્લો કરવા લાગે છે. 
 
 
સાબુ લગાવવાથી થતા નુકશાન 
ડર્મેટૉલૉજિસ્ટ્ના મુજબા સાબુ લગાવવાથી અમે ફાયદાથી વધારે નુકશાન થાય છે. એક્સપર્ટ મુજબ જો કોઈ માણસ વધારે સાબુ વાપરીએ છે તો તેણીની સ્કિન વધારે ડ્રાઈ થઈ જાય છે. 
 
સાબુના બેસિક નેચરલ સૉલ્ટી છે. વાર-વાર સ્કિન પર સાબુ ઘસવાથી સ્કીનના મઈશ્ચર જાય છે. 
 
ડ્રાઈ સ્કિન આગળ ચાલીને ઘણી પરેશાનીઓ ઉભી કરે છે. 
 
તમારી જાણકારી માટે જણાવીએ કે સ્કિન્નો પીએચ લેવલ ગડબડ થઈ શકે છે. વધારે સાબુનો ઉપયોગ સ્કિનના પોર્સને બંધ કરવાના કામ કરે છે.
 
તેનાથી ત્વચા પર કરચલી, લાલાશ અને બળતરા થઈ શકે છે . 
 
Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

Next Article