14 લાખ છે આ ટ્રેનમાં સફર કરવાના ભાડુ , 3 વાર મળ્યું છે અવાર્ડ
મહારાજા એક્સપ્રેસ ઈંડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશનની તરફથી ચાલી આ સૌથી લક્ઝરી ટ્રેન છે.
આ ટ્રેનનું ભાડુ $2,910 આશરે 1,81,375 રૂપિયા થી લઈને $23,700 આશરે 14,77,184 રૂપિયા સુધી છે.
આ 5 રૂટસ પર ચાલે છે, જે ઉત્તર પશ્ચિમ અને સેંટ્રલ ઈંડિયાથી કુલ મળીને 12 ડેસ્ટીનેશન પર જાય છે.
*મહારાજા એક્સપ્રેસ ટ્રેનને અત્યાર સુધી 3 વાર વિશ્વની સૌથી લક્ઝરી ટ્રેનનો અવાર્ડ મળી ચુક્યો છે.
*આ ટ્રેન 2012, 2013, અને 2014માં સૌથી મોંઘી ટ્રેનનો 'ધ વર્લ્ડ ટ્રેવલ એવાર્ડ' જીત્યો છે.
*આ લકઝરી ટ્રેન સર્વિસ 2010માં શરૂ થઈ હતી.
મહારાજા એક્સપ્રેસના મેનેજમેંટ માટે આઈઆરસીટીસી અને ફોક્સ એંડ કિંગ્સ ઈંડિયા લિમિટેડે જ્વોઈંન વેંચર ર્યલ ઈંડિયા રેલ ટૂઅર્સ લિમિટેડનામની કંપની પણ બનાવી હતી.
આ જ્વાઈંટ વેંચર 12 અગસ્ત 2011માં ખત્મ થઈ ગયા અને ત્યારથી આ આઈઆરસીટીસીની તરફથી ચલતી ટ્રેન થઈ ગઈ.
મહારાજા એક્સપ્રેસમાં આધુનિક સુખ સુવિધા છે જેમ કે લાઈવ ટેલીવિઝન , વાઈ-ફાઈ , અટેચ બાથરૂમ , ડાઈનિગ કાર, બાર અને લાંજ આ ટ્રેનમાં 23 બોગીઓ છે જેમાં રહેવાની વ્યવસ્થા ડાઈનિંગ, બાર, લાંજ, જેનરેટર અને સ્ટોર હોય છે.
એમાં રહેવાની વ્યવ્સ્થા 14 બોગીઓમાં હોય છે જેમાં દરેકની ક્ષમતા 88 મુસાફરોની હોય છે.
આ ટ્રેનમાં એક લાંજ પણ હોય છે જેને રાજા કલ્બ નામથી ઓળખાય છે.