જવાબ: જો તમે પણ રસોડામાં કાચના વાસણોનો ઉપયોગ કરો છો, તો જાણી લો કે તેને બનાવવામાં Pyrex કાચનો ઉપયોગ કરવામાં આવે છે.
7.પ્રશ્ન. મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?
જવાબઃ તમે ઘણીવાર જોયું હશે કે હિંદુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી તુલસી અને ગંગા જળની સાથે તેના મોઢામાં સોનું પણ રાખવામાં આવે છે. તેની પાછળનું મહત્વ સમજાવતા કહેવામાં આવે છે કે હિંદુ માન્યતાઓ અનુસાર આ કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે.