friendship day 2024Happy Friendship Day 2024: ભારત, મલેશિયા, યૂઈ અને અમેરિકામાં ફ્રેંડશિપ ડે (Friendship Day 4 August 2024) ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે સેલિબ્રેટ કરવામાં આવે છે. દોસ્તે દરેકના જીવનનો અણમોલ સબંધ હોય છે જે વાતો આપણે આપણા પેરેંટ્સ, ભાઈ બહેન, સંબંધીઓ સાથે શેર નથી કરી શકતા તે આપણે આપણા મિત્રો સાથે બિંદાસ રીતે શેયર કરીએ છીએ. જેથી આવા સંબંધ ને સેલિબ્રેટ તો કરવો જ જોઈએ. 2024 માં 4 ઓગસ્ટે ફ્રેંડશિપ ડે ઉજવવામાં આવશે.