Good Bye 2019- આ મહાન લોકો, જેને ભારતએ ગુમાવ્યુ

Webdunia
ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (15:30 IST)
વર્ષ 2019 ખાસ હોવાની સાથે દુખદ પણ રહ્યુ. આ વર્ષ રાજનીતિ, સિનેમા અને સાહિત્યથી સંકળાયેલી ઘણી પ્રસિદ્ધ મહાન લોકોએ દુનિયાને છોડી દીધું. તેમાં રાજંરનીતિની સુષમાથી લઈને કાંગ્રેસની દીકરીનો નામ પણ શામેલ છે. જાણો તે મહાન લોકો જે વર્ષ 2019માં દુનિયાને કહ્યુ અલવિદા 
 
નામવીર સિંહ 
હિંદીના પ્રસિદ્ધ ગણાતા સાહિત્યકાર નામવીર સિંહએ 19 ફેબ્રુઆરીને દુનિયાને અલવિદા કરી દીધું. સાહિત્ય અકાડમી સમ્માનથી સમ્માનિત નામવીર સિંહએ હિંદી સાહિત્યમાં આલોચનાને એક નવુ નામ આપ્યુ. "છાયાવાદ" "ઈતિહાસ અને આલોચના કહાની નયી કહાની" "કવિતાના કે નયે પ્રતિમાન" "દૂસરી પરમ્પરાની ખોજ" અને વાદ વિવાદ સંવાદ તેમની પ્રમુખ રચના છે. તેને હિંદીની બે પત્રિકાઓ "જનયુગ" અને "આલોચના" નો સંપાદન પણ કર્યુ. 
મનોહર પર્રિકર 
ભાજપાના વરિષ્ટ નેતા અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર 17 માર્ચને અંતિમ શ્વાસ લીધી. તેને દેશના રક્ષામંત્રીના રૂપમાં પણ તેમની સેવાઓ આપી હતી. સર્જિકલ સ્ટ્રાઈકના સમયેથી જ દેશના રક્ષામંત્રી હતા. 
શીલા દીક્ષિત 
કાંગ્રેસની દીકરીના ઉપમાનથી પ્રસિદ્ધ દિલ્લીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતએ 20 જુલાઈને અંતિમ શ્વાસ લીધી. તેમના નેતૃત્વમાં 1998થી 2013 સુધી સતત કાંગ્રેસની સરકાર દિલ્લીમાં બની રહી. 
સુષમા સ્વરાજ 
ભાજપાના વરિષ્ટ નેતા સુષમા સ્વરાજએ 67 વર્ષની ઉમ્રમાં આ દુનિયાને અલવિદા કહી દીધું. કુશળ વક્તા અને ઓળખાતી રાજનીતિકરણ સુષમા સ્વરાજએ કેંદ્રીય નમંત્રીની સાથે દિલ્લીના મુખ્યમંત્રીના રૂપમાં પણ તેમની સેવાઓ આપી હતી. વિદેશમંત્રીના કાર્યકાળમાં તેણે વિદેશમાં વસેલા ભારતીયોથી સોષિયલ મીડિયાના માધ્યમથી અતૂટ આત્મીય સંબંધ કાયમ કર્યુ. 
 
ખય્યામ 
92 વર્ષીય સંગીતકાર ખય્યામની મૃત્યુ લાંબા રોગ પછી 19 ઓગસ્ટ 2019ને થઈ. ખ્ય્યામ સાહેબ ફેફસાના રોગથી પીડિત હતા. મોહમ્મદ જફર ખય્યામએ કભી કભી, હીર રાંઝા અને ઉમરાવ જાન જેવી ઘણી હિટ ફિલ્મોમાં સગીત આપ્યુ. ખ્ય્યામ સાહેબ 50ના દશકથી જ હિંદી ફિલ્મોમા સક્રિય હતા. પણ વર્ષ 1961માં આવી ફિલ્મ શોલા અને શબનમમાં સંગીત આપી તેને અસલી ઓળખ મળી હતી. તેને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આશરે 40 વર્ષ કામ કર્યુ અને 35 ફિલ્મોમાં સગીત આપ્યુ. 
અરૂણ જેટલી 
ભાજપાના સંકટમોચન અને પૂર્વ કેંદ્રીય મંત્રી અરૂણ જેટલીનો નિધન 24 ઓગસ્ટએ બપોરે 12 વાગ્યે દિલ્લીના એમ્સમાં થઈ ગયુ હતુ. 66 વર્ષના પૂર્વ વિત્ત મંત્રી જેટલીને શ્વાસ લેવામાં મુશ્કેલી અને બેચેનીની શિકાયત પછી નૌ ઓગસ્ટને એમ્સ લાવ્યા હતા. 
રામ જેઠમલાની 
મશહૂર વકીલ રામ જેઠમલાનીને 95 વર્ષની ઉમ્રમાં આઠ સેપ્ટેમ્બરને આ દુનિયાને અલવિદા કહી દીધું. રામ જેઠમલામીનો જન્મ પાકિસ્તાનના શિકારપુરમાં 14 સેપ્ટેમ્બર 1923ને થયુ હતું. તે સમયે પાકિસ્તાન ભારતનો જ ભાગ હતું. રામ જેઠમલાનીને 17 વર્ષની ઉમ્રમાં વકાલતની ડિગ્રી મળી ગઈ હતી. 

સંબંધિત સમાચાર

Next Article