ધનતેરસનો તહેવાર એટલે કે ત્રયોદશી તિથિના દિવસે ઉજવાય છે. કેલેન્ડર મુજબ આજે એટલે કે 29મી ઓક્ટોબર (Dhanteras 2024 Date) નાં રોજ ધનતેરસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ અવસર પર ભગવાન ધન્વંતરીની યોગ્ય રીતે પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ધનમાં વધારો થાય છે. ધનતેરસના અવસર પર લોકો એકબીજાને શુભકામનાઓ મોકલે છે, તેથી તમે પણ આ શુભકામના મેસેજ દ્વારા (Dhanteras 2024 Quotes) તમારા પ્રિયજનોને મોકલો સંદેશ
ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની
કૃપાથી તમારા ઘરમાં
સુખ-સમૃદ્ધિનો વાસ થાય
એવી શુભકામના સાથે
હેપી ધનતેરસ
happy dhanteras
દેવી લક્ષ્મીની કૃપાથી
તમારા ઘરમાં હમેશા
ઉમંગ અને આનંદ રોનક રહે
તમારા પરિવારને
અમારી તરફથી
ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ
દેવી લક્ષ્મીની કૃપાથી
તમારા ઘરમાં હમેશા
ઉમંગ અને આનંદ રોનક રહે
તમારા પરિવારને
અમારી તરફથી
ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ
happy dhanteras
માં 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર'
આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે
એ જ પ્રાર્થના. ધનતેરસ ની શુભેચ્છાઓ