5 થી 7 વર્ષના બાળક માટે પરફેક્ટ ડાઈટ પ્લાન

Webdunia
ગુરુવાર, 1 માર્ચ 2018 (17:10 IST)
બાળક ઘરની રોનક હોય છે. જેમ -જેમ બાળક વધતું હોય છે. તેને ભરપૂર ડાઈટની જરૂરત હોય છે. એક બાળકના સ્વસ્થ વિકાસ માટે માતા-પિતાને જોઈએ કે એ તેમને ડાઈટનો પૂરતું ધ્યાન આપે. કેટલાક બાળક ખાવું તેમની મરજીથી ખાય છે. પણ તેને દરરોજ નવા સ્વાદની સાથે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટથી ભરપૂરા આહાર આપાશો તો તેણે ધીમે-ધીમે ખાવાની ટેવ પડી જશે. આજે અમે તમને જણાવીશ કે બાળકનો ડાઈટ પ્લાઅ કેવું હોવું જોઈએ. 
સવારે ઉઠતા- 
1 કપ દૂધ અને 2 રાત્રે પલાળેલા બદામ 
 
બ્રેકફાસ્ટ
- તમે 1 કપ થૂલી કે પોહા કે પછી ઉપમા આપી શકો છો. 
 
બ્રંચ
આ વસ્તુઓમાંથી તમે કઈ પણ આપી શકો છો
-1 કપ ફ્રેશ ફ્રૂટ 
- 1 કપ બાળકનો ફેવરિટ જ્યૂસ 
- 1 કપ ટોમેટો સૂપ 
 
લંચ 
1/2 બાઉલ કોઈ પણ દાળ કે શાક
1/2 બાઉલ કોઈ પણ પનીરની શાક 
1 વાટકી દહીં 
1 ચપાતી કે રોટલી કે પછી ભાત
સલાદ 
 
સ્નેક્સ
તેમાંથી પણ તમે રોજ બદલી શકો છો
- 1 કપ ફ્રૂટ ચાટ કે સેંડવિચ કે પિજ્જા
- ચાકલેટ મિલ્ક્સ શેક 
 
ડિનર
1/2 બાઉલ શક
1 ચપાતી મગની દાળ સાથે
 

સંબંધિત સમાચાર

Next Article