#Chaitra Navratriમાં શા માટે પ્રગટાવીએ છે અખંડ જ્યોત, જાણો 5 કારણ

Webdunia
રવિવાર, 18 માર્ચ 2018 (13:40 IST)
1. ચૈત્રી નવરાત્રી પર અખંડ જ્યોતિ રખાય છે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નિવાસ થાય઼ છે અને દુશ્મનો પર વિજય મળે છે. 
2. ચૈત્રી નવરાત્રીમાં દીવો પ્રગટાવી રાખવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને પિતૃની શાંતિ રહે છે. 
 
3. ચૈત્રી નવરાત્રીમાં ઘી અને સરસવનો તેલનો અખંડ દીવો પ્રગટાવાથી શુભ કાર્ય સિદ્ધ થાય છે. 
 
4. ચૈત્રી નવરાત્રીમાં વિદ્યાર્થીઓ માટે ઘીનો દીવો પ્રગટાવવું શુભ રહે છે. 
 
5. શનિના કુપ્રભાવથી મુક્તિ માટે તલના તેલની અખંડ જ્યોત શુભ ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

Next Article