લગ્ન પછી દીપિકાના સસરાએ સૌની સામે વહુને માર્યો આ ફિલ્મી ડાયલૉગ

Webdunia
શુક્રવાર, 16 નવેમ્બર 2018 (10:57 IST)
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હવે ઓફિશિયલી એકબીજાન થઈ ગયા છે. બંનેયે કોકણી અને સિંધી રીતિ રિવાજથી લગ્ન કરી લીધા છે. દીપિકા હવે ભવનાની પરિવારની મેંબર થઈ ગઈ છે નએ લગ્ન પછી રણવીરના પિતા જગજીત સિંહ ભવનાનીએ દિપિકાને ફિલ્મી અંદાજમાં પરિવારમં સ્વાગત કર્યુ. ઉલ્લેખનીય છે કે રણવીરની સ્ટાઈલિસ્ટ નિતાશા ગૌરવે ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યુ, સીનિયર ભવનાનીએ આજે લગ્ન પછી કહ્યુ ... યે દિવાની તો ભવનાની હો ગઈ.. 
 
 નિતાશાએ આગળ લખ્યુ મોસમ વિભાગની ભવિષ્યવાણી મુજબ વરસાદ થવાનો હતો પણ આસમાન સાફ છે. સૂરજ તેજ પ્રકાશ સાથે નીકળ્યો છે - ફક્ત આ બંન્ને માટે. 
 
દીપિકા પાદુકોણની સગાઈની અંગૂઠી છે એકદમ હટકર 
 
દીપિકાના  સિંધી બ્રાઈડલ લુકમાં તેની એંગેજમેંટ રિંગ પણ દેખાય રહી છે. દીપિકની રિંગ ખૂબ જુદી છે. નોર્મલી સૌથી રિંગ રાઉંડ શેપમાં દેખાય જાય છે. પણ દીપિકાની રિંગ સ્ક્વેયર શેપમાં છે. આ સિંગલ સોલિટેયર સ્કવેયર ડાયમંડ રિંગ ખૂબ જ કિમંતી છે. દીપિકાએ સિંધી રિવાજ દરમિયન થયેલ આનંદ કારજમાં લાલ ચુનરી પહેરી છે.  આ ખૂબ સ્પેશ્યલ છે. ચુનરીમાં સંસ્કૃતમાં મંત્ર લખ્યો છે. બોર્ડર પાસે સદા સૌભાગ્યવતી ભવ લખ્યુ છે. 
 

સંબંધિત સમાચાર

Next Article