અર્જુન રામપાલ પછી સોનૂ સૂદએ પણ 1 અઠવાડિયામાં આપી કોરોનાને મ્હાત વેક્સીન અસર જોવાઈ રહી છે

Webdunia
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (19:07 IST)
સોનૂ સૂદના ફેંસ માટે સારી ખબર છે. તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી 1 અઠવાડિયામમાં કોરોના વાયરસને હરાવી દીધો છે. સોનૂએ ઈંસ્ટાગ્રામ પર આ ખુશખબરી શેયર કરી છે. જણાવીએ કે સોનૂ સૂદ વેક્સીન 
લગાવી લીધી હતી. તેનાથી પહેલા અર્જુન રામપાલ પણ એક અઠવાડિયાની અંદર સંક્રમનથી મુક્ત થઈ ગયા હતા. તેણે જણાવ્યુ કે ડાક્ટર્સએ જલ્દી ઠીક થવાના કારણ વેક્સીનેટેડ થવાના જણાવ્યો હતો. 
કોરોનામાં કરી રહ્યા હતા લોકોની મદદ 
સોનૂ સૂદએ ફોટાની સાથે લખ્યુ કે તેમનો કોવિડ 19 ટેસ્ટ નેગેટિવ છે. જણાવીએ કે સોનૂએ 17 એપ્રિલને કોરોના પોઝિટિવ થવા પૉઝિટિવ થવાની ખબર આપી હતી. 23 એપ્રિલને તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ 
આવી ગયો. 
 
સોનૂ સૂદએ પૉઝિટિવ આવ્યાના 10 દિવસ પહેલા જ વેક્સીન લગાવાઈ હતી. પોઝિટિવ થયા પછી સોનૂ આઈસોલેટ થઈ ઘર પર કેયર કરી રહ્યા હતા. આ વચ્ચે તે લોકોની મદદ પણ કરી રહ્યા હતા. જણાવીએ કે 
અર્જુન રામપાલ પણ કોરોના પૉઝિટિબ રિજ્લ્ટ આવ્યાના 5-6 દિવસની અંદર મ્હાત આપી દીધા હતા.    

સંબંધિત સમાચાર

Next Article