"જૂલી 2" માં મે એક બહુ અશ્લીલ સીન કર્યું છે: રાય લક્ષ્મી

Webdunia
સોમવાર, 20 નવેમ્બર 2017 (13:15 IST)
બોલ્ડ ફિલ્મ "જૂલી 2" જલ્દી જ મોટા પડદા પર રીલીજ થવાવાળી છે. આ 2004માં આવી ફિલ્મ જૂલીનો સીકવલ છે. જેમાં એક છોકરીને મુંબઈમાં રહેવા 
 
માટે વેશ્યાવૃતિ તરફ ધક્કો અપાય છે. તેમં નેહા ધૂપિયા લીડ એક્ટ્રેસ હતી. ફિલ્મ જૂલી 2 પણ એવી જ બોલ્ડ એક્પોજર વાળી ફિલ્મ છે. 
 
ફિલ્મની લીડ એક્ટ્રેસ રાય લક્ષ્મીએ ફિલ્મ અને તેમના બોલ્ડ સીનના વિશે મીડિયાથી ખુલીને વાત કરી ફિલ્મમાં તેણે તેમના સૌથી બોલ્ડ સીન વિશે જણાવતા કહ્યું કે મને 
ખ્બર નહી કે તે વિશે વાત કરવી જોઈએ કે નહી પણ મે જૂલી 2માં એક સીન કર્યું છે જે બહુ જ અશ્લીલ છે. 
 
આ દર્શકોને તેના વાસ્તવિક અનુભવ આપવા માટે શામેળ કરાયું છે. આ દ્ર્શ્યમાં મને એક પુરૂષ સાથે ન ઈચ્છતા પણ સોવું પડે છે. આ આખો સીન અને તેમના શૂટ 
નો તરીકો બહુ જ ખરાબ હતો. તેમાં હું કમ્ફર્ટેબલ પણ નહી કર્યું. હવે પણ મને લાગે છે કે એ શું હતું. વ્યક્તિગત રીતે મને લાગે છે કે એવા દ્ર્શ્ય અને એક્સ્પોજર 
 
કેટલાક લોકોને કરવું જોઈએ અને દરેક એક્ટર આ રીતના દ્ર્શ્ય કરવા માટે રા

સંબંધિત સમાચાર

Next Article