આ હીરોઈનને કિસ કરતા સમયે બેકાબૂ થઈ ગયા હતા રણબીર કપૂર

Webdunia
શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (12:26 IST)
ચોક્લેટ બ્વાય રણબીર કપૂર ખૂબ રોમાંટિક છે. દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફની સાથે તેમો ખૂબ રોમાંસ ચાલ્યું હતું તો એવાજ દિલફેંક હીરો જ્યારે ફિલ્મ યે જવાની હૈ દિવાનીમાં એક કિસિંગ સીન ફિલ્માયું તો તે બેકાબૂ થઈ ગયા હતા અને આ હીરોઈન દીપિકા પાદુકોણ નહી હતી. 
આ હીરોઈનનો નામ હતું એવલિન શર્મા. એવલિનને રણવીર કપૂર ડાયરેક્ટરના કટ બોલ્યા પછી પણ કિસ કરતા રહ્યા અને તેને થોડીવાર પછી સમજાયું કે કટ બોલી દીધું છે. 
 
31 વર્ષીય જર્મન મૉડલ અને એકટ્રેસ એવલિન શર્માએ બૉલીવુડમાં ફ્રામ સિડની વિદ લવથી શરૂઆત કરી હતી. યારિયાં, હિંદી મીડિયમ, જબ હેરી મેટ સેજન જેવી કેટલીક ફિલ્મોમાં તે જોવાઈ પણ અત્યારે સુધી તેની ઠોસ ઓળખ નહી બની. 
 

સંબંધિત સમાચાર

Next Article