Miss Universe 2021- કોણ છે હરનાજ કૌર સંધૂ જેના પર સૌને ગર્વ છે.

Webdunia
સોમવાર, 13 ડિસેમ્બર 2021 (14:20 IST)
વર્ષ 2021ને અલવિદા કહેવાથી ભારતએ ખૂબ મોટી ઉપ્લબ્ધિ મેળવી છે. હરનાઝ કૌર સંધૂ મિસ યૂનિવર્દ 2021 (Harnaaz Kaur sandhu Miss Unicerse 2021) નો તાજ તેમના નામ કરી ભારત માટે ગર્વની વાત છે. હરનાઝ કૌર સંધૂએ 70મા મિસ યુનિવર્સ ખેતાબ તેમના નામ કર્યુ છે. 21 વર્ષ પછી ઈંડિયાને આ ટાઈટલ તેમના નામે કર્યો છે. 
 
- 21 વર્ષની હરનાજ કૌર સંધૂ(Harnaaz Kaur sandhu) નો જન્મ સિક્ખ પરિવારમાં થયુ છે. હરનાઝએ બાળપણથી જ બ્યૂટે પેજેંટમાં ભાફ લેવો શરૂ કરી દીધુ હતું. હરનાઝ ફીટનેસ ફીક્ર છે અને યોગ લવર પણ છે. ગ્લેમર વર્લ્ડમાં ખૂબ એક્ટિવ રહે છે. હરનાઝ 2017માં મિસ ચંડીગઢનો ખેતાબ તેમના નામ કર્યો હતો. 
- હરનાઝ પંજાબી ફિલ્મોમાં પણ તેમના નામ કમાવી છે. તે પંજાબી ફિલ્મ યારા આપ્યુ પૂ બરન અને બાઈ જી કુટ્ટગે જેવી ફિલ્મોમાં તેમની આવનારી ફિલ્મોમાં નજર આવશે. 
- હરનાઝનો પરિવાર મેહાલીમાં રહે છે. આ પ્રતિસ્પર્ધા ઈઝરાઈલમાં થઈ છે. તે અ પ્રતિસ્પર્ધા દરમિયાન આખા દેશની નજર તેમના પર હતી. 
 

Miss universe 2021 - હરનાઝ સંધૂએ આ જવાબએ તેણે બનાવી દીધુ મિસ યૂનિવર્સ જાણો શું હતો જવાબ

મિસ યુનિવર્સ 2021નો તાજ જીતીને હરનાઝ કૌર સંધૂ(Harnaz kaur sandhu) એ દુનિયાભરમાં દેશનો નામ રોશન કર્યુ છે. 21 વર્ષ પછી આ ખેતાબ ભારતને મળ્યુ છે. પ્રતિસ્પર્ધાના પ્રીલિમનરી સ્ટેજમાં 75થી વધારે સુંદર અને પ્રતિભાશાળી કંટેસ્ટેંટએ ભાગ લીધું. ઇઝરાયેલમાં આયોજિત, આ સ્પર્ધા વિશ્વભરમાં લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી. ટોપ 3માં, પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકો ભારત પહોંચ્યા, જેઓ પ્રથમ અને બીજા રનર્સ અપ હતા.
પ્રશ્ન શું હતો
ટોપ 3 રાઉન્ડમાં હરનાઝને પૂછવામાં આવ્યું કે, 'તમે આજની યુવતીઓને દબાણનો સામનો કરવા માટે શું સલાહ આપશો?' હરનાઝે તમામ યુવતીઓને પોતાનામાં વિશ્વાસ રાખવાની સલાહ આપી. તેણે એમ પણ કહ્યું કે તેણે પોતાની સરખામણી અન્ય લોકો સાથે કરવાનું બંધ કરવું જોઈએ. વિશ્વમાં જે અન્ય મહત્વપૂર્ણ બાબતો બની રહી છે તેના પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.
હરનાઝનો જવાબ
આત્મવિશ્વાસ સાથે, હરનાઝે કહ્યું, “આજના યુવાનો જે સૌથી મોટા દબાણનો સામનો કરી રહ્યા છે તે છે પોતાનામાં વિશ્વાસ રાખવાનો. જાણો કે તમે અલગ છો જે તમને સુંદર બનાવે છે. અન્ય લોકો સાથે સરખામણી કરવાનું બંધ કરો અને વિશ્વભરમાં બનતી વધુ મહત્વપૂર્ણ વસ્તુઓ વિશે વાત કરો. બહાર જાઓ અને તમારા માટે બોલો કારણ કે તમે તમારા જીવનના નેતા છો. તમે તમારો પોતાનો અવાજ છો. મને મારી જાત પર વિશ્વાસ હતો તેથી જ હું અહીં ઉભી છું.

સંબંધિત સમાચાર

Next Article