એક ખાન બોલશે તો બીજો ચુપ રહેશે....

Webdunia
શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (14:15 IST)
રિપોર્ટ મુજબ શાહરૂખ ખાનની ફિલ્મ રઈસની મુખ્ય અભિનેત્રી માહિરા ખાન ભારતીય મીડિયાને સ્કાઈપને માધ્યમથી ઈંટરવ્યૂહ આપવા વાળી હતી. આ સમાચાર ખોટા છે. માહીરા રઈસમાં તેમના લુકને લઈને ચુપ રહેશે. રઈસ ફિલ્મથી સંકળાયેલા એક સૂત્ર મુજબ માહિરાની મીડિયાથી કોઈ વાતચીત નહી થશે. મુંબઈમાં મીડિયા સાથે બધી વાતચીત શાહરૂખ ખાન અને નવાજુદીન સિદ્દીકી કરશે. 
સાથે જ મુંબઈમા સિવાય કોઈ શહરમાં રઈસના પ્રમોશન નહી કરાશે. રઈસ એવી પહેલી ભારતીય ફિલ્મ હશે જેને પાકિસ્તાનીમાં ભારતીય ફિલ્મો પર લાગેલા બેનને હટાવ્યા પછી રિલીજ કરાશે. 
 
 
Next Article