આલિયા ભટ્ટે Heart Of Stone માં ગેલ ગેડોટ સાથે હોલિવૂડમાં તેની પ્રથમ શરૂઆત કરશે આલિયા ભટ્ટે Heart Of Stone માં ગેલ ગેડોટ સાથે હોલિવૂડમાં તેની પ્રથમ શરૂઆત કરશે

Webdunia
મંગળવાર, 8 માર્ચ 2022 (12:23 IST)
પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ જેવી તમામ અભિનેત્રીઓએ અત્યાર સુધી હોલીવુડમાં ઝંડા લગાવ્યા છે. આ ક્રમમાં હવે આલિયા ભટ્ટ પણ હોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

આલિયા ભટ્ટ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' (Heart Of Stone) માં ગેલ ગડોટ (Gal Gadot)  સાથે કામ કરવા જઈ રહી છે. ટોમ હાર્પર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને ફેન્સ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે.

<

ALIA BHATT MAKES HER HOLLYWOOD DEBUT: JOINS GAL GADOT IN NETFLIX FILM... #AliaBhatt makes her global debut, joining #GalGadot in #Netflix’s international spy thriller #HeartOfStone... #TomHarper is directing the pic. pic.twitter.com/ouT5zaYXX6

— taran adarsh (@taran_adarsh) March 8, 2022 >

સંબંધિત સમાચાર

Next Article