સુરેન્દ્રનગર : વઢવાણમાં નાનકડી મૂડીથી શરૂ કરેલો ગૃહઉદ્યોગ અનેક મહિલાઓની આજીવિકાનું સાધન બન્યો

Webdunia
ગુરુવાર, 3 જૂન 2021 (16:07 IST)
ગુજરાતના સુરેન્દ્રનગરના વઢવાણમાં 36 વર્ષ અગાઉ 1111 રૂપિયાની મૂડીથી શરૂ કરવામાં આવેલો ગૃહઉદ્યોગ આજે કરોડો રૂપિયાનો બિઝનેસ બની ગયો છે.
 
વર્ધમાન ગૃહઉદ્યોગને કારણે જિલ્લાની 30 હજાર કરતાં વધુ મહિલાઓને પગભર બની હોવાનું કહેવાય છે.
 
જગ્યા સહિત મૂડીની અવ્યવસ્થા છતાં બહેનોની સંગઠનશક્તિએ કેવો ચમત્કાર સર્જ્યો જુઓ વીડિયોમાં.

સંબંધિત સમાચાર

Next Article