ગુજરાતી જોક્સ- છોકરીઓ દુપટ્ટો કેમ પહેરે છે ?

Webdunia
શુક્રવાર, 19 જુલાઈ 2019 (10:43 IST)
ટીચર - એ વાત કહો કે છોકરીઓ દુપટ્ટો કેમ પહેરે છે ? 
 
છાત્ર- આ બધું વિજ્ઞાનના કારણે 
 
ટીચર - કેમ ? 
 
છાત્ર- વિજ્ઞાનમાં લખેલું છે ના કે ખાવા-પીવાની વસ્તુઓને ઢાંકીને રાખવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

Next Article