ગુજરાતી જોક્સ-નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું

Webdunia
સોમવાર, 20 મે 2019 (17:25 IST)
નોકરાણી- મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ. 
 
માલકિન- અરે વાહ બધાઈ હો.. બાઈ ધ્યાન રાખજે 
 
હો 
 
નોકરાની- હા મેમ સાહેબ 
 
તમે પણ ધ્યાન રાખજો 
 
સાહેબ નો નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું છે. 

સંબંધિત સમાચાર

Next Article