- ગરૂડ પુરાણ મુજબ જ્યારે પણ કોઈ વ્યક્તિની મૃત્યુ નજીક આવે છે તેમની આંખની રોશની ઓછી થઈ જાય છે. તેમને પાસની વસ્તુઓ જોવાવા બંદ થઈ જાય છે. માનવુ છે કે વ્યક્તિ તેમના પાસે ઉભા યમદૂતને જોઈને ડરી જાય છે તેથી તેને કઈક જોવાતુ નથી.
- જ્યારે મૃત્યુ નજીક હોય તો વ્યક્તિની સાંભળવા-બોલવાની ક્ષમતા ખત્મ થઈ જાય છે. તેમને ન તો કઈક સંભળાય છે અને ના તે કઈક બોલી શકે છે. જો વય્ક્તિ બોલવાની કોશિશ પણ કરે તો પણ તેમની સાફ શબ્દો નીકળી નહી શકાય છે.
- વ્યક્તિને અરીસામાં તેમનો ચેહરો જોવાવા બંદ થઈ જાય છે. તેમના ચેહરા અરીસામાં વિકૃત દેખાય છે.અહી6 સુધે કે તેલ કે પાણીમાં પણ મરનારા વ્યક્તિને ચેહરો જોવાતો નથી.
- જે લોકોએ ખરાબ કર્મ કર્યા હોય છે તેને મરતા સમયે ખૂબ કષ્ટ થાય છે. તેમજ જે લોકોએ સારા કર્મ કર્યા હોય છે તેમની શાંત અને સરળ મોત થાય છે. એવા લોકો ભગવાન કૃષ્ણની કૃપાથી સીધા શ્રીહરિના ચરણોમાં પહોંચે છે.