✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Dattatreya ashtakam- ભગવાન શ્રી દત્તાત્રેયની આ સ્તુતિનો પાઠ કરવાથી પિતૃદોષ દૂર થાય છે, દરેક મનોકામના પૂર્ણ થાય છે.
Webdunia
ગુરુવાર, 14 માર્ચ 2024 (06:16 IST)
dattatreya ashtakam gujarati - ભગવાન શ્રી દત્તાત્રેયની આ સ્તુતિનો પાઠ કરવાથી પિતૃદોષ દૂર થાય છે, દરેક મનોકામના પૂર્ણ થાય છે.
જટાધરં પાંડુરાંગં શૂલહસ્તં કૃપાનિધિમ્ ।
સર્વરોગહરં દેવં દત્તાત્રેયમહં ભજે ॥ 1 ॥
અસ્ય શ્રીદત્તાત્રેયસ્તોત્રમંત્રસ્ય ભગવાન્નારદૃષિઃ । અનુષ્ટુપ્ છંદઃ । શ્રીદત્તઃ પરમાત્મા દેવતા । શ્રીદત્તાત્રેય પ્રીત્યર્થે જપે વિનિયોગઃ ॥
નારદ ઉવાચ ।
જગદુત્પત્તિકર્ત્રે ચ સ્થિતિસંહારહેતવે ।
ભવપાશવિમુક્તાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 1 ॥
જરાજન્મવિનાશાય દેહશુદ્ધિકરાય ચ ।
દિગંબર દયામૂર્તે દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 2 ॥
કર્પૂરકાંતિદેહાય બ્રહ્મમૂર્તિધરાય ચ ।
વેદશાસ્ત્રપરિજ્ઞાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 3 ॥
હ્રસ્વદીર્ઘકૃશસ્થૂલનામગોત્રવિવર્જિત ।
પંચભૂતૈકદીપ્તાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 4 ॥
યજ્ઞભોક્તે ચ યજ્ઞાય યજ્ઞરૂપધરાય ચ ।
યજ્ઞપ્રિયાય સિદ્ધાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 5 ॥
આદૌ બ્રહ્મા હરિર્મધ્યે હ્યંતે દેવસ્સદાશિવઃ ।
મૂર્તિત્રયસ્વરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 6 ॥
ભોગાલયાય ભોગાય યોગયોગ્યાય ધારિણે ।
જિતેંદ્રિય જિતજ્ઞાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 7 ॥
દિગંબરાય દિવ્યાય દિવ્યરૂપધરાય ચ ।
સદોદિતપરબ્રહ્મ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 8 ॥
જંબૂદ્વીપે મહાક્ષેત્રે માતાપુરનિવાસિને ।
જયમાન સતાં દેવ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 9 ॥
ભિક્ષાટનં ગૃહે ગ્રામે પાત્રં હેમમયં કરે ।
નાનાસ્વાદમયી ભિક્ષા દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 10 ॥
બ્રહ્મજ્ઞાનમયી મુદ્રા વસ્ત્રે ચાકાશભૂતલે ।
પ્રજ્ઞાનઘનબોધાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 11 ॥
અવધૂત સદાનંદ પરબ્રહ્મસ્વરૂપિણે ।
વિદેહદેહરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 12 ॥
સત્યરૂપ સદાચાર સત્યધર્મપરાયણ ।
સત્યાશ્રયપરોક્ષાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 13 ॥
શૂલહસ્તગદાપાણે વનમાલાસુકંધર ।
યજ્ઞસૂત્રધર બ્રહ્મન્ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 14 ॥
ક્ષરાક્ષરસ્વરૂપાય પરાત્પરતરાય ચ ।
દત્તમુક્તિપરસ્તોત્ર દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 15 ॥
દત્ત વિદ્યાઢ્ય લક્ષ્મીશ દત્ત સ્વાત્મસ્વરૂપિણે ।
ગુણનિર્ગુણરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 16 ॥
શત્રુનાશકરં સ્તોત્રં જ્ઞાનવિજ્ઞાનદાયકમ્ ।
સર્વપાપં શમં યાતિ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 17 ॥
ઇદં સ્તોત્રં મહદ્દિવ્યં દત્તપ્રત્યક્ષકારકમ્ ।
દત્તાત્રેયપ્રસાદાચ્ચ નારદેન પ્રકીર્તિતમ્ ॥ 18 ॥
ઇતિ શ્રીનારદપુરાણે નારદવિરચિતં શ્રી દત્તાત્રેય સ્તોત્રમ્ ।
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Dattatreya Jayanti Puja Vidhi 2023: આજે દત્તાત્રેય જયંતિ, જાણો પૂજા વિધિનું મહત્વ
શ્રી ગુરુ દત્તાત્રેય dattatreya jayanti in gujarati
Vinayak Chaturthi Upay 2024: આજે વિનાયક ચતુર્થીના દિવસે લવિંગ સહિત કરો આ મહાઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે દરેક સંકટ, ધનનો લાગશે અંબાર
Budhwar Upay - બુધવારનુ વ્રત કરવાથી ભગવાન ગણેશ આપશે બુદ્ધિ, વેપાર અને ધન
Falgun Amavasya 2024- આજે ફાલ્ગુન અમાવસ્યાના દિવસે શુભ મુહૂર્તમાં કરો આ ઉપાયો, પૂર્વજો પ્રસન્ન થશે અને તેમની મનોકામના પૂર્ણ થશે.
વધુ જુઓ..
જરૂર વાંચો
શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ
લીવરમાં જમા થયેલી ગંદકી થશે દૂર, ખાલી પેટ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણાં
Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ
Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ
અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી
વધુ જુઓ..
નવીનતમ
Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા
Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો
Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ
Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે
Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ
Next Article
Holi 2024- આ પેસ્ટથી હોળીનો રંગ દૂર થશે, ત્વચા શુષ્ક નહીં થાય