કમલા એકાદશી વ્રત- ત્રણ વર્ષ પર બને છે પદ્મિની એકાદશી વ્રતનો દુર્લભ સંયોગ, આ રીતે મેળવો મુક્તિ

Webdunia
બુધવાર, 23 મે 2018 (00:37 IST)
અધિક માસની શુક્લ પક્ષની એકાદશીને કમલા એકાદશીના રૂપમાં ઓળખાય છે. કમલા એકાદશીને પદ્મિની પણ કહેવાય છે. કમલા એકાદશીના  શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે. 
કારણ કે આ એકાદશી ત્રણ વર્ષમાં એક વાર આવે છે. આ મહીના(અધિકમાસ) કમલા એકાદશી જયેષ્ઠ શુક્લ એકાદશી એટલે 25 મે ને પડી રહી છે. કમલા એકાદશીના દિવસે શિવ પાર્વતી અને વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે. 
 
કમલા એકાદશીના દિવસે દાનનો પણ ખાસ મહત્વ છે. આ દિવસે જરૂરિયાત ને તલ વસ્ત્ર, ધન, ફળ અને મિઠાઈ વગેરેનો દાન કરવું જોઈએ. જે લોકો વ્રત નહી પણ કરતા હોય એ પણ આ વસ્તુઓનો દાન કરવાથી પણ વ્રતનો ફળ મળી જાય છે. 
 

સંબંધિત સમાચાર

Next Article