આ સંબંધમાં સરકારના અંતિમ નિર્ણયની વિગત સોમવારે જાહેર થવાની શક્યતા છે
પીટીઆઈના જણાવ્યા અનુસાર સરકારી સૂત્રો તરફથી એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે આ નિર્ણયમાં નીટ (NEET) પરીક્ષાને ટાળવી અને એમબીબીએસ પાસ આઉટ વિદ્યાર્થીઓને કોરોના મહામારીની ડ્યુટી માટે બોલાવાતા સ્ટાફમાં સમાવેશ કરવો. નર્સિંગ ફાઈનલ વર્ષ અને એમબીબીએસ વિદ્યાર્થીઓની પણ ડ્યુટી લાગી શકે છે.