આમ તો આ ફીચર આઈફોન 5s અને ત્યારબાદના બધા આઈફોંસ પર કામ કરશે. બીજી બાજુ iOS 9 અને તેની ઉપરના વર્ઝન પર પણ તેને ચલાવી શકાશે. જો કે એડ્રોયડ પર આ ફીચર શરૂ નથી થયુ. રિપોર્ટ્સ મુજબ હાલ તેના પર કામ ચાલુ છે. આશા છે કે થોડાક જ સમયમાં આ પ્લેટફોર્મ પર પણ તેને શરૂ કરવામા6 આવશે. પણ વર્તમાન સમયમાં ફક્ત એપ્પલ યૂઝર્સ જ તેનો લાભ લઈ શક્યા છે.
2. ત્યા તમને એકાઉંટ નો વિકલ્પ મળશે જ્યારબાદ પ્રાઈવેસીને પસંદ કરો
3. હવે સ્ક્રીન લોકના ઓપ્શન પર ક્લિક કરવુ પડશે
4. પછી ટચ આઈડી અને ફેસ આઈડીના વિકલ્પને અનલૉક કરો
5. યૂઝરને ત્યારબાદ બતાવાશે કે ફોન સ્ક્રીન કેટલી વારમાં લૉક થશે.