અરજી ફી - બધા ઉમેદવારો માટે (અરજી ફી ) 100 રૂપિયા
પુરૂષ ઉમેદવારો માટે (યૂઆર/ઓબીસી/પૂર્વ એસ)પરીક્ષા ફી - 400 રૂપિયા
-મહિલા /એસસી/ એસટી /પીડબલ્યુડી ઉમેદવારો માટે પરીક્ષા ફી - કોઈ ફી નથી
આ રીતે કરો અરજી ફીની ચુકવણી - પોસ્ટ ઓફિસમાં ઈ ચુકવણીના માધ્યમથી પરીક્ષા ફીની ચુકવણી કરો.
મહત્વપૂર્ણ તારીખ - ઓનલાઈન અરજી જમા કરવાની તારીખ - 31 જાન્યુઆરી 2019
ઓનલાઈન અરજીની નોંધણી માટેની અંતિમ તારીખ - 28 ફેબ્રુઆરી 2019
ફીની ચુકવણીની અંતિમ તારીખ - 05 માર્ચ 2019
એપી પોસ્ટ ભરતી કેવી રીતે લાગૂ કરશો - ઈચ્છુ ઉમેદવાર વેબસાઈટ http://www.appost.in ના માધ્યમથી ઓનલાઈન અરજી 31.01.2019 થી 28.02.2019 સુધી કરી શકે છે.