જોક ઓફ ધ ડે

શનિવાર, 1 જૂન 2019 (17:42 IST)
પત્ની - આજે આપણે બહાર જમીશુ 
પતિ - ઠીક છે.. 
પત્ની - ઓકે ત્યા સુધી હુ તૈયાર થઈને આવુ છુ. 
પતિ - ઓકે ત્યા સુધી હુ બહાર શતરંજી પાથરીને તૈયારી કરુ છુ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર