ગુજરાતી જોક્સ - ખુશખબર

શનિવાર, 7 એપ્રિલ 2018 (11:34 IST)
યુવક - પિતાજી એક ખુશખબર છે.. 
પિતાજી - શુ ?
યુવક - તમે કહ્યુ હતુ ને કે પાસ થઈ જઈશ તો ગાડી અપાવીશ 
પિતાજી - હા તો.. 
યુવક - રૂપિયા બચી ગયા... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર