કેહવાય છે કે આ મહિલાઓ માત્ર અઠાર વર્ષની ઉમ્રમાં જ તેમના વાળ કપાવે છે. કારણ કે ત્યારે તેના માટે વરની શોધ શરૂર કરાય છે અને માને છે કે તે લગ્ન યોગ્ય થઈ ગઈ છે. આ ગામમાં રહેતી મહિલાઓ 200 વર્ષ જૂની જનજાતિની છે ડેલીમલના કહેવું છે કે ગામમાં આશરે 60 મહિલાઓ રહે છે અને તે બધા તેમના કાળા ચમકીલા અને લાંબા વાળ માટે આખા ચીનમાં પોતાની જુદી ઓળખ રાખે છે.
તે ગામમાં સૌથી નાના વાળ 3.5 ફુટના છે ત્યાં સૌથી લાંબા વાળ 7 ફીટના વધારે છે. ગામમાં 51 વર્ષની પાન જિફેંગ છે જે આ ઓપરંપરાને અત્યાર સુધી જીંદા રાખ્યા છે. તેમના મુજ્બ જ્યારે કોઈ છોકરી 18 વર્ષમી હોય છે તો અમે તેમના વાળ કપાવે છે જેનું અર્થ હોય છે કે હવે એ જવાન થઈ લગ્ન યોગ્ય પણ છે. તે પછી તેમના વાળ કયારે નહી કપાતા .