--> -->
0

T20 World Cup 2024 ને માટે અમેરિકાએ કર્યુ ટીમનુ એલાન કર્યુ. USA ટીમમાં 7 ભારતીયોને સ્થાન

શનિવાર,મે 4, 2024
0
1
ગુજરાતમાં આવતીકાલથી પ્રચાર પડધમ શાંત થઈ જશે. ત્યારે ભાજપ રાજ્યમાં હેટ્રિક કરવા અને પાંચ લાખની લીડથી દરેક સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આજે ગૃહમંત્રી અમિત શાહે બોડેલી ખાતે જનસભા સંબોધી હતી.
1
2
ગુજરાતમાં આવતીકાલથી પ્રચાર પડધમ શાંત થશે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધુંવાધાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં સભા સંબોધી રહ્યાં છે.
2
3
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ ગળામાં તીક્ષ્ણ હથિયાર વડે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે.
3
4
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ રાજપૂત સમાજની મહિલા અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં શરૂ થયેલા ક્ષત્રિય સમાજના આંદોલનના ભાગરૂપે જામનગર નજીક શુક્રવારે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં રાજપૂત સમાજના આગેવાનોએ નમવાની તૈયારી નથી ...
4
4
5
Loksabha Election 2024: પહેલા સુરત અને ઈન્દોર ત્યારબાદ હવે પુરીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે અહીથી કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે સંબિત પાત્રા આ સીટ પરથી ભાજપા ઉમેદવાર છે.
5
6
લોકસભાની ચૂંટણીને લઇ દેશભરમાં માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના એક જબરા ચાહકે અનોખી રીતે પોતાની ચાહના વ્યક્ત કરી છે.
6
7
વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી વ્રતના વિશે એવુ કહેવાય છે કે તેનુ વિધિપૂર્વક પાલમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ ...
7
8
IPL 2024: કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 24 રનની જીત સાથે આઈપીએલની 17મી સીઝનમાં પ્લેઓફ માટે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. આ મેચમાં વેંકટેશ અય્યરે બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી અને KKR માટે 70 રનની ઇનિંગ રમી હતી.
8
8
9
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીથી શરૂ કરીને લોકસભાની ચૂંટણી સુધીમાં અસંખ્ય કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. તે ઉપરાંત પૂર્વ સાંસદ અને ધારાસભ્યો પણ કેસરિયા કરી ચૂક્યાં છે.
9
10
સુરતના વરાછા વિસ્તારમાં 32 વર્ષીય સાવકા પિતાએ 13 વર્ષીય પુત્રીને હવસનો શિકાર બનાવી હોવાની હિચકારી ઘટના પ્રકાશમાં આવી હતી.
10
11
Bhagwant mann in bharuch- પંજાબના સીએમ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ભગવંત માન ગુજરાતના એક દિવસીય પ્રવાસે જશે. તેઓ આવતીકાલે એટલે કે શનિવારે ભરૂચ લોકસભા બેઠક પરથી ભારતીય ગઠબંધનના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરશે
11
12
Weather updates- 43 ડિગ્રીમાં મત આપવા જવું પડશે- હવામાન વિભાગે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે...જેમાં ભાવનગર, પોરબંદર અને દીવમાં હિટવેવની શક્યતા છે.
12
13
રેવન્નાના ઘરમાં કામ કરતી યુવતીઓ અને મહિલાઓ ડરતી હતી. સ્નાન કરતી વખતે તે તેમને પોતાની સાથે બાથરૂમમાં લઈ જતો હતો
13
14
Rahul Gandhi Rae Bareli- આમાં સૌથી આશ્ચર્યજનક નામ રાયબરેલી સીટનું હતું. પાર્ટીએ અહીંથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે તેઓ અમેઠી બેઠક પરથી ચૂંટણી લડે તેવી તમામ શક્યતાઓ હતી.
14
15
US Appeal to India- ભારતે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને સ્થાનિક કાયદાઓનું પાલન કરવાનું કહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે બુધવારે યુએસ કોલેજો અને યુનિવર્સિટીઓમાં નોંધાયેલા ભારતીય વિદ્યાર્થીઓને
15
16
Sushma andhare helcopter- શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારેને સભામાં લઈ જતું હેલિકોપ્ટર રાયગઢ જિલ્લાના મહાડમાં ક્રેશ થયું હતું.
16
17
હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા રામનગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેની પત્નીની હત્યા તેમજ લૂંટના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો.
17
18
Today Weather Forecast 3 May 2024: દેશમાં હવામાનના ઘણા રૂપ દેખાઈ રહ્યા છે. કયાંક બરફ થઈ છે તો ક્યાંક વરસાદનો મૌસમ ચાલુ છે. તેમજ મેદાની વિસ્તારોમાં લૂની ચપેટમાં છે હવામાન વિભાગએ 3 માટે મોટી વાત કરી છે.
18
19
દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે લોકો માટે મુશ્કેલી ઉભી થઈ છે. વરસાદને કારણે અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો લાપતા હોવાના સમાચાર છે. પૂરમાં ફસાયેલા લોકો મદદની રાહ જોઈ રહ્યા છે.
19