કોફી હાઉસ એક એવી જગ્યા છે, જ્યા ઘણા લોકો રોજ આવે છે, વાતો કરે છે. કેટલાક લોકો માટે આ મળવાની જગ્યા છે. કોફીની સાથે સાથે ચિંતન કરવામાં આવે છે. રોમાંસ કરવામાં આવે છે.
ફિલ્મ 'કોફી હાઉસ'ની વાર્તા દિલ્લીના કોફી હાઉસના એ લોકોની આસપાસ ફરે છે, જે જુદા જુદા ...