--> -->
મંગળવાર, 17 ડિસેમ્બર 2024
  • દરેકની નિંદા સાંભળી લો પણ તમારો નિર્ણય ગુપ્ત રાખો
  • કષ્ટ આપણા પાપોનુ પ્રાયશ્ચિત છે
  • ત્યાગથી યશ મળે છે, દગાબાજીથી નહી
  • પ્રસિદ્ધિ વીરતાના કામોની મહેક છે
  • જો તુ બુદ્ધિશાળી, હોશિયાર છે તો મુર્ખાઓની દોસ્તી ન કરીશ
  • સંસારમાં દુ:ખનુ કારણ ફક્ત અજ્ઞાનતા છે બીજુ કંઈ નહી
  • સમયથી બઘુ જ મળે છે 
સમય પહેલાની ઈચ્છા જ
દુ:ખનુ કારણ બને છે
  • તુ ચિંતા ન કરીશ એની 
જે થયુ જ નથી
હુ કરીશ એ જે તે
વિચાર્યુ પણ નથી
  • સન્માન હંમેશા સમય
અને સ્થિતિનુ થાય છે
પણ માણસ હંમેશા તેને
પોતાનુ સમજી લે છે
  • તમારુ મન ખરાબ હોય 
તો પણ ખરાબ શબ્દ ન બોલશો
મન તો સારુ થઈ જશે પણ
બોલેલા શબ્દો નહી...
  • આ સંસારમાં જોવા માટે ઘણા    
બધા સુંદર સ્થાન છે પણ
સૌથી સુંદર સ્થાન છે
બંધ આંખોથી પોતાની અંદર જોવુ
  • પ્રેરણાનુ સૌથી મોટુ સ્ત્રોત તમારા 
પોતાના વિચાર છે
તેથી મોટુ વિચારો અને ખુદને
જીતવા માટે પ્રેરિત કરો
  • હુ કોઈનુ ભાગ્ય બનાવતો નથી  
દરેક વ્યક્તિ પોતાનુ ભાગ્ય બનાવે છે
તુ આજે જે કરી રહ્યો છે
તેનુ ફળ તને કાલે મળશે
આજે જે તારુ ભાગ્ય છે એ તારા
પહેલા કરવ
  • તમારા દુખ માટે સંસારને
દોષ ન આપશો
તમારા મનને સમજાવો
કારણ કે મનનુ પરિવર્તન જ
તમારા દુખનો અંત છે
  • ગીતામાં લખ્યુ છે તમારો સમય નબળો છે
તમે નહી
સૂર્યોદય
સૂર્યાસ્ત
  • શનિવાર, ડિસેમ્બર 14, 2024
  • શુભ મુહુર્ત - 11:55:19 થી 12:36:40
  • વ્રત/મુહુર્ત - 17:00:54 સુધી
  • રાહુકાલ/દોષ - 09:40:57 થી 10:58:28
ram salaka