ભારતમાં વેપાર કરી રહેલ સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત કેટલાક નિયમ જો લાગૂ થઈ જાય છે તો તેનાથી વોટ્સએપના વર્તમાન રૂપના અસ્તિત્વ પર ભારતમાં ખતરો આવી જશે. કંપનીના એક ટોચના કાર્યકારીએ બુધવારે આ માહિતી આપી. ભારતમાં વોટ્સએપના 20 કરોડ માસિક યૂઝર્સ છે અને આ કંપની માટે દુનિયાનુ સૌથી મોટુ બજાર છે. કંપનીના દુનિયાભરમાં કુલ 1.5 અરબ યૂઝર્સ છે.