આ અંગને છૂવાથી મહિલાઓ થઈ જાય છે TURN ON

સોમવાર, 27 નવેમ્બર 2017 (19:43 IST)
વેબદુનિઆ ગુજરાતી તમારા માટે આવા દરરોજ નવા આર્ટિકલ લઈને આવે છે આજે અમે તમને જણાવીશ  કે કિલટોરિસ sex સેક્સ સમયે મહિલાઓનો સૌથી સેંસેટિવ અને ઉત્તેજિત કરતા ભાગ હોય છે. પણ કદાચ તમને ખબર હશે કે મહિલાઓના શરીરના એવા ઘણા ભાગ છે જે બહુ જ વધારે સંવેદનશીલ હોય છે જેને છૂવા માત્ર થી જ એ તડપી ઉઠે છે. જો તમે તમારા પાર્ટનરને સેક્સુઅલ પ્લેજર આપવા ઈચ્છો છો તો તે સેંસેટિવ પાર્ટસ વિશે જાણો અને તેના માટે જુઓ આગળ નુ પાનું ......... webdunia gujarati વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 

ગરદનનો પાછળનો ભાગ 
ગરદનનો પાછળનો ભાગ આ રક્ત કોશિકાઓ સૌથી વધારે રહે છે. તેથી અહીં પ્યાર ભરેલું સ્પર્શ તમારા પાર્ટનરને વધારે ઉત્તેજનાથી ભરી નાખશે. ખભાથી લઈને ગરદનના આ ભાગમાં થોડું પણ દબાણ સાથે સ્પર્શ કરવાથી તમારી પાર્ટનર ઉત્તેજિત થઈ જશે. 
કાન 
કદાચ તમને ખબર નહી કે કાનની બહારના કોર પર જીભ અને આંગળીથી સ્પર્શ કરવાથી કેટલી ઉત્તેજના હોય છે. કે તેમના કાન પાસે સેક્સી(Sexy talk) કે ડર્ટી ટાક (Dirty talk)થી આ તેમના આખા શરીરની ઈંદ્રિઓને જાગૃત કરવાનું કામ કરે છે. 
જાંઘના નીચેનો ભાગ 
શરીરનો આ ભાગમાં નર્વ ભરેલું હોય છે. જેના કારણે આ ભાગમાં વધારે દબાણ પડવાથી એ ઉત્તેજિત થઈ ઉઠે છે. 
નિપ્પલ Nipple
છોકરીઓ માટે આ ભાગ સૌથી વધારે સંવેદંશીલ હોય છે. માત્ર તમારા પ્રેમ કરવાના અંદાજ પર નિર્ભર કરે છે. તમે એ ભાગને કેવી રીતે સ્પર્શ કરશો. 
પીઠનો નીચેનો ભાગ 
આ ભાગ કે હિપ્સના શરીરના આ  ભાગમાં ફોરપ્લે કરવાથી પેલ્સ્વ એરિયા રિલેક્સ હોવાથી સાથે સાથે પૂરી રીતે ઉત્તેજિત થઈ જાય છે. તમારા પાર્ટનરના આ ભાગને પ્રેમાથી મસાજ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર