સ્કૂલમાં ફેલ થતી છોકરીઓ વધારે સેક્સ કરે છે

શુક્રવાર, 24 નવેમ્બર 2017 (18:44 IST)
એક અભ્યાસ મુજબ ટીનએજર્સ છોકરીએના શાળાની દિનચર્યા અને એમના સેક્સુઅલ રિલેશન વચ્ચે મુખુ ખુલાસો થયું છે ઈંડુયાના યુનિવર્સિટી મુઅજબ શાળા બંક કરવું , ટેસ્ટમાં ફેલ થવું અને વગર કંડોમની વાત કરતી સામે આવી છે. 
આ ઉમરમાં છોકરીઓ પસંદ  કરે છે,  વગર કંડોમ સેક્સ કરવું 
 
છોકરીઓની ઉમર 14 થી 17 વર્ષની છોકરીઓ પર કરાયું સર્વે 
 
આ સર્વે 10 વર્ષમાં પૂરો કરાયો. 
 
80 હજાર ડાયરીથી સ્ટડી મુજબ આ વાતનો દાવો કરાયું છેકે . છોકરીઓની શાળાની દિનચર્યા મુજબ એમના સેક્સઉલ રિલેશન વચ્ચે મુખ્ય કડી છે. આ સ્ટડીમાં 387 છોકરીઓની ડાયરિયો મુજબ રોમાંટિક અને ફિજિકલ રિલેશનને લઈને એમના વ્યવહારને સમજવાની કોશિશ કરી. 
 
આ સર્વેમાં આ વાત નો દાવા કરાયું કે જે છોકરીઓ ટેસ્ટમાં ફેલ હોય છે કે સ્કૂલ બંક કરે છે એ દિવસે એ વગર કંડોમ સેક્સ કરવું પસંદ કરે છે. 
 
આ શોધમાં આ વાતનો પણ દાવો કર્યો કે જે છોકરીઓ સુરક્ષા રાખતા શારીરિક સંબંધ બનાવે છે એ ભણતરમાં પણ સફળ થવાની શકયતા વધારે રહે છે. 

વેબદુનિયા પર વાંચો