શા માટે કપલ્સ શિયાળાના મૌસમમાં વધારે સંબંધ બનાવે છે

રવિવાર, 26 નવેમ્બર 2017 (15:55 IST)
શિયાળાના મૌસમ શરૂ થઈ ગયું છે. આ મૌસમમાં કપલ્સનો મૂડ ખોબ સારું હોય છે. ઠંડના મૌસમમાં કપલ્સ એક -બીજાથી નજીક આવે છે . કહે છે કે શિયાળાના મૌસમમાં કપલ્સ વધારે શારીરિક સંબંધ બનાવે છે. ઠંડના મૌસમમાં કપલ્સ એક બીજાથી દૂર નહી રહી શકતા. આજે અમે તમને જણાવીશ કે શા માટે ઠંડના મૌસમમાં કપ્લ્સ સંબંધ બનાવે છે .
1. ઉનાળામાં પરસેવા આવવાના કારણે પરફ્યૂમ લગાવે છે. ત્યાં શિયાળામાં પર અફ્યૂમની ખૂશબૂ તમારા પાર્ટનરને તમારી તરફ ખેંચે છે. 
 
2. કહે છે કે રૂમમાં આવી રહી હળવી રોશની મહિલાઓને બહુ પસંદ હોય છે. ત્યાં આ મૌસમમાં તમે તમારા પાર્ટનર  સાથે રૂમમાં હોય અને લાઈટ ઑણ હોય તો તમે એક-બીજાના નજીક આવી જ જાય છે. 
3. ગર્મીના મૌસમમાં શરીરની ચિપચિપાહટ રહે છે. જેના કારણે તમારા પાર્ટનર તમારાથી દૂર રહે છે. 
 
4. શિયાળાના મૌસમમાં ન તો શરીરથી પરસેવું આવે છે ન ચિપચિપાહટ હોય છે જેના કારણે એક-બીજાથી દૂર નહી રહી શકતા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર