જાન્યુઆરીમાં બન્યું હતું, જેણે આ વિસ્તારમાં હલચલ મચાવી દીધી હતી.
વન વિભાગના ડીસીએફ અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે કેવડિયા (એકતાનગર)ની આસપાસ ગાઢ જંગલ વિસ્તાર છે, જેમાં ઘણા દીપડાઓ રહે છે. દીપડાઓ અવારનવાર રાત્રિના સમયે જોવા મળ્યા છે, પરંતુ અત્યાર સુધી