ભજીયાના સ્વાદ વધારી નાખશે આ ટિપ્સ

રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (14:03 IST)
- ક્રિસ્પી અને ક્રંચી ભજીયા બનાવ અમાટે તે ખીરુંમાં  એક ચમચી કાર્ન ફ્લોર નાખી દો. ભજીયાના સ્વાદ વધી જશે. 
 
- ટિક્કી કે પેટીસ બનાવાથી પહેલા બટાટાને સારી રીતે બાફી લો.  બાફ્યા પછી જો તેને થોડી વાર ફ્રીજમાં મૂક્યા પછી ઉપયોગમાં લેશો તો તેનો સ્વાદ વધી જશે. આવું કરવાથી ટિક્કી કરારી પણ બનશે. 
 
- ભજીયા કે પકોડાના મિશ્રણમાં જો ગરમ પાણી અને અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરી બનાવશો તો એ વધારે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે. 
 
- ભજીયાને હમેશા વધારે તાપ પર તળવું. તેનાથી રંગ સોનેરી અને ખાવામાં કુરકુરા લાગશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર