સ્વાદ મુજબ મીઠું,
જરૂર મુજબ તેલ
બનાવવાની રીત - આજે બટાકા અને પાલકનુ શાક થોડુ અલગ રીતે બનાવશો તો બાળકોને તે ખૂબ ભાવે છે. તેને રોટલી, ભાત, પુરી, પરાઠા સાથે પીરસી શકાય છે.
સૌ પ્રથમ પાલક, ધાણાજીરું, લસણ, આદુ, ટામેટા અને લીલા મરચાંને મિક્સરમાં વાટી લો. બાફેલા બટાકાને છોલીને કાંટાથી ચારે બાજુ કાણા પાડી લો.
ડુંગળી તળાઈ ગયા પછી, પાલક અને ટામેટાની પેસ્ટ ઉમેરો. મીઠું, હળદર, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર ઉમેરો અને 5 મિનિટ માટે સાંતળો.
પછી બટાકા ઉમેરો, હલાવો અને ઢાંકી દો. સમયાંતરે હલાવતા રહો. જ્યારે તેલ છૂટવા લાગે, ત્યારે 1 કપ પાણી નાખો.