સેલ્સમેન-અરે ભાઈ, આટલું પેટ્રોલ નાખીને ક્યાં જવુ છે?
સંતા-
અરે દોસ્ત, અમારે ક્યાંય જવું નથી, અમે આ રીતે પૈસા ખર્ચીએ છીએ.
----------
સંતા પત્નીને અંગ્રેજી શીખવતા હતા.
બપોરે પત્નીએ કહ્યું, Diner કરી લો ...
બંતા-અભણ સ્ત્રી, આ Lunch છે ડિનર નથી??
પત્ની-તમે અને તમારો આખો પરિવાર કર્મફુટ છો...
આ રાતનું બચેલું ભોજન છે...
મગજ ખરાબ ન કરો ...રોટલી ખાઈ લે ...
-----
એક યુવકને એક અજાણ નંબરથી ફોન આવ્યો