ભૂલીને પણ ન છુવું શરીરના આ 7 અંગ પડી જશો બીમાર

શનિવાર, 5 જાન્યુઆરી 2019 (13:57 IST)
ભૂલીને પણ ન છુવું શરીરના આ અંગ પડી જશો બીમાર શરીર તમારું છે પણ એ સિવાય તમને તમારા શરીરને કેટલાક ભાગને છૂવૂ નહી જોઈએ. શરીરના આ ભાગને વાર વાર છૂવાથી પણ નુકશાન પણ હોય છે. 
 
જાણો કયાં છે એ ભાગ 
 
હીપ્સ- ટાયલેટકે બાથરૂમ પછી તમારા કૂલ્હાને ક્યારે પણ ન છૂવૂં કારણકે અહીં બેકટીરિયા હોય છે. હારબોરવ્યૂ મેડિકલ સેંટરના જેર્ડ બ્લૂ જણાવે છે કે જો કોઈ કારણ છૂવા પડે તો તરત જ હાથ ધોવા જોઈએ. 
 
ચેહરા-ચેહરાને ધોવા સિવાય એમના હાથ ચેહરા પર વાર -વાર નહી લગાડવા જોઈએ. અમારી આંગળીઓ બહુ ઑયલી હોય છે જેના કારણે ત્વચા ખરાબ થઈ શકે છે.
 
હોંઠ- અમે આંગળીઓને વાર -વાર મોઢા અને હોંઠ પર રાખવાની ટેવ હોય છે આથી આંગળીઓને બેકટેમેંટીરિયા મોઢામાં ચાલી જાય છે આથી વાર વાર હોઠને ટચ કરવાથી બચવું જોઈએ. 
 
નાક-સૌથી વધારે બેક્ટીરિયા નાકથી શ્વાસ ના રસ્તે જાય છે . જો તમારી નાકમાં આંગળી નાખવાની ટેવ છે તો મૂકી દો કારણકે આથી રોગી થવાનું ડર હમેશા બન્યું રહે છે.
 
નખ- નખમાં બહુ વધારે બેક્ટીરિયા થઈ જાય છે જો તમે નિયમિત સાફ ન કરો તો આ નુક્શાન પણ પહોંચાડે છે. બ્રશ વગેરેથી એને સાફ કરો અને નાખને આ ભાગને ટ્ચ ન કરો. 
 
કાન- દિવસમાં કેટલી વાર અમે કાનમાં આંગળી નાખીએ છે . જો ખંજવાળ થાય તો આંગળીની જયા બર્ડસના ઉપયોગ કરો કારણકે એના પર રૂ નર્મ  હોય છે જે કાનને સુરક્ષિત રાખે છે. 
 
આંખ- આંખોને ટ્ચ કરતા અને  ઘસવાથી બચવું જોઈએ. આથી આંખોને અસર પડે છે. જ્યારે કોઈ વસ્તુ તમારી આંખમાં ચાલી તો એને આંગળીની જગ્યા આંખો ધોઈને કાઢો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર