ndependence Day Slogan in Gujarati - 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિ વાળા 20 સ્લોગન
બુધવાર, 13 ઑગસ્ટ 2025 (17:16 IST)
Independence Day Quotes Slogan 2025 - આપણે વિશ્વની સૌથી વિશાળ લોકતંત્રમાં આપણી સ્વતંત્રતાની 78મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે અપણા દેશના સ્વતંત્રતા સેનાનીઓનો આભાર માનવો જોઈએ. દેશની આઝાદીની લડાઈમાં એવા અનેક સ્વતંત્રતા સેનાની થયા જેમણે જ્વલંત નારાએ ભારતીય સ્વતંત્રતા આંદોલનને તેજ ઘાર આપી. તેમણે તેમા પોતાની જાનની બાજી લગાવવા ઉપરાંત વધુમાં વધુ લોકોને બ્રિટિશ સરકાર વિરુદ્ધ એક કર્યા. દેશભરની શાળાઓ, કોલેજો અને સરકારી કાર્યાલયો અને સંસ્થાઓમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના અવસર પર તમામ પ્રકારન સાસ્કૃતિક કાર્યક્રમ થાય છે. પરંતુ જ્યા સુધી કોઈ સ્વતંત્રતા સેનાનીનુ સ્લોગન કોઈના મોઢેથી ન નીકળે ત્યા સુધી તેમા ફીલ નથી આવતુ. આવા સ્લોગન ભારતીયોને દેશભક્તિથી તરોતાજા કરી દે છે.
અહી અમે કેટલાક સ્લોગન આપી રહ્યા છીએ જેને તમે સ્વતંત્રતા દિવસ ભાષણ કે સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં ઉપયોગ કરી શકો છો.