Happy Janmashtami 2025 Wishes in Gujarati. - જન્માષ્ટમીની શુભેચ્છા

શનિવાર, 16 ઑગસ્ટ 2025 (09:19 IST)
Happy Janmashtami 2025 Wishes, Quotes, status in Gujarati  :   ભગવાન હરિના 8મા અવતાર ભગવાન કૃષ્ણના જન્મોત્સવ, જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો  છે. આપણે બધા કૃષ્ણ ભક્તો આ ખાસ દિવસની રાહ આખું વર્ષ જોઈએ  છીએ. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટના રોજ ઉજવાશે.  આ ખાસ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે, તમે તમારા પ્રિયજનોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી શકો છો. અમે તમારા માટે જન્માષ્ટમીની શુભેચ્છા સંદેશાઓ, જન્માષ્ટમીની શુભેચ્છાઓ, ગુજરતીમાં જન્માષ્ટમીની શુભેચ્છાઓ લાવ્યા છીએ.  

Happy Janmashtami Wishes in Gujarati 
માખણનો વાડક મિશ્રીની થાળ 
માટીની સુંગંધ વરસાદની ફુહાર 
રાઘાની આશા કનૈયાનો પ્રેમ 
મુબારક રહે તમને જન્માષ્ટમીનો તહેવાર 
  
2. માખણચોર નંદ કિશોર, બાંધી જેણે પ્રેમની ડોર 
  હરે કૃષ્ણ હરે મુરારિ, પૂજે છે જેમણે દુનિયા આખી 
 આવો તેમના ગુણ ગાઈએ બધા મળીને જન્માષ્ટમી ઉજવો 
 હેપી જન્માષ્ટમી 

3. કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહીશુ 
  એટલુ કહેતા નહી માને તો ગોકુલ મેલી જાસુ રે 
   હેપી જન્માષ્ટમી 2025 

4. શ્રીકૃષ્ણના પગલા તમારા ઘરમાં આવે 
   તમે ખુશોના દીપ પ્રગટાવો 
   પરેશાની તમારાથી દૂર ભાગે 
    આ રીતે તમે જન્માષ્ટમી ઉજવો 
    Happy Janmashtami 2025

 5. શોર મચ ગયા શોર 
    દેખો આયા માખણચોર 
    ગોકુલ કી ગલીઓ કી ઔર 
    ચલ નીકલા માખણ ચોર નંદકિશોર 
     જન્માષ્ટમીની શુભકામનાઓ 

 6. ગોકુળ માં જે કરે નિવાસ 
     રાધા સંગ જે  રચાવે રાસ   
     દેવકી - યશોદા જેમની મૈયા 
    આવા છે અમારા કૃષ્ણ કનૈયા 
    હેપી કૃષ્ણ જન્માષ્ટમી 
7. નંદ ઘેર આનંદ ભયો 
   જય કનૈયા લાલ કી 
    હાથી ઘોડા પાલકી 
   જય કનૈયા લાલ કી 
    Happy Janmashtami 2025

8. મુરલી મનોહર કૃષ્ણ કનૈયા 
    જમુના કિનારે વિરાજે છે 
     મોર-મુકુટ કાનોમાં કુંડળ 
    કર માં મોરલી સાજે છે 
    હેપી કૃષ્ણ જન્માષ્ટમી 
  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર